PARK ROYAL HOLIDAY FRAUD / No Providing Hotel Booking after taking Money in Advance

PARK ROYAL HOLIDAY FRAUD Reviews & Complaints

No Providing Hotel Booking after taking Money in Advance

Reported By: Sanjay Shah

Member ID 12865
GANDHINAGAR, GUJARAT
1.ફોન દ્વારા આપણો સંપર્ક કરી જાણીતી હોટેલ માં સેમિનાર માં couple હાજર રહેવા જણાવશે અને free Dinner ની લાલચ આપશે.
2. સેમિનાર માં એક કલાક માં તેમનો સેલ્સ men મોટી મોટી હોટેલ આલ્બમ બતાવશે , જેમાં તમને હોટેલ ફાળવવાની Promise આપશે.
3. તમને 4 સ્ટાર અને 5 star hotel with breakfast
5 year માં 30 દિવસ ક્યારે પણ use કરી શકશો તેમ જણાવશે. અને 2 લાખ કહી છેલ્લે 60 થી 80 હજાર માં તમારી સાથે ડીલ કરશે.
તમને ત્યારે જ મેમ્બર બનવાનું જણાવશે.
વિચારવા ટાઈમ નહિ આપે.
4. મેમ્બર બન્યા બાદ તમને એક agreement માં sign કરાવશે. જેમાં તમને જે promise આપી તેનાથી વિરૂદ્ધ ઘણા નિયમો હશે.
જેમ કે upto 5 star hotel means 2 star hotel પણ તમને એ ફાળવી શકે, subject to availability. એટલે કે જો હશે તો જ રૂમ મળશે.
આ agreement English માં હોઈ customer આંખો બંધ કરી sign કરી દેશે.
5. હવે તમે જ્યારે રૂમ માટે બુકિંગ માટે mail કરશો તેના થોડા દિવસ માં “SUBJECT TO AVAILABILITY” નું કારણ આપી રૂમ નથી તેમ જણાવશે.
6. પછી તમને બીજી કોઈ city બતાવવા જણાવશે. ત્યાં પણ તમને Subject to availibillty reason આપી ના પાડશે.

FRAUD FRAUD PARK ROYAL HOLIDAY ની મોટી મોટી વાતો માં ફસાસો નહિ.
અમે તો પૈસા ગુમાવી બેઠા છીએ.


Post your reviews / feedback or experience by clicking on the following submit complaint button.
Frustrated?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Contact Us